Udhav thakrey

Complaint against Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કાનપુરનાં મેયર પ્રમીલા પાંડેએ કાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Complaint against Uddhav Thackeray: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે વિવાદાસ્પદ ભાષા બોલવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ, ૩૦ ઓગસ્ટ: Complaint against Uddhav Thackeray: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ વિધાન કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ સેના-ભાજપનો વિવાદ થમવાનું નામ નથી લેતો.  શિવસેના-ભાજપના કાર્યકર્તાઓ સામસામે થઈ ગયા છે. હવે કાનપુરનાં મેયર પ્રમીલા પાંડેએ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો…Vinod kumar: ટોક્યો પેરાલમ્પિક જીતેલો કાંસ્ય પદક વિનોદ કુમારને નહીં મળે- વાંચો શું કારણ?

20218ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે વિવાદાસ્પદ ભાષા બોલવા બદલ (Complaint against Uddhav Thackeray) આ ગુનો નોંધવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ અનેક જગ્યાએ ઠાકરે સામે ગુનો નોંધાવ્યો છે.

Advertisement
Whatsapp Join Banner Guj