Attack on congress MLA anant patel 1

Congress MLA bhanwarlal sharma passes away: કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ભંવરલાલ શર્માનું નિધન- વાંચો વિગત

Congress MLA bhanwarlal sharma passes away: નેતાએ SMS હોસ્પિટલના મેડિકલ ICUમાં સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃCongress MLA bhanwarlal sharma passes away: રાજસ્થાનમાં કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ભંવરલાલ શર્માનું અવસાન થઈ ગયું છે. તેમણે SMS હોસ્પિટલના મેડિકલ ICUમાં સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ધારાસભ્ય ભંવરલાલ શર્માને શનિવારે સવારે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા, કિડની ઈન્ફેક્શન સહિતની અનેક સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.

SMS હોસ્પિટલ અધિક્ષક ડો.અચલ શર્માના માર્ગદર્શન હેઠળ મેડિકલ બોર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. શનિવારે સીએમ અશોક ગેહલોત શર્માની તબિયત જાણવા એસએમએસ હોસ્પિટલ ગયા હતા. ભંવરલાલ શર્મા સરદારશહેરથી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચોઃ Edible Oil Price Hike on Diwali: દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, વધશે તેલના ભાવ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Attack on congress MLA anant patel: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ટ્વીટ કરી નેતાએ આપી જાણકારી

Gujarati banner 01