PM Modi

Darbhanga Airport: પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી

Darbhanga Airport: પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી

અમદાવાદ , ૨૩ જુલાઈ: Darbhanga Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી હતી.

એક યુઝરના ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતુઃ

“જાણીને આનંદ થયો!

આ પણ વાંચો…Vikaskarya: રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે- CM રૂપાણી

અમે જ્યાં સુધી ઉડ્ડયન ક્ષેત્રને સંબંધિત છે ત્યાં સુધી કનેક્ટિવિટીને વેગ આપવા અને સાનુકૂળતા વધારવા માટે કાર્યરત છીએ.

દરભંગા એરપોર્ટ વિશે કહીએ તો એ બિહારની પ્રગતિ માટેનું એક મહત્વપૂર્ણ યોગદાન આપનાર એરપોર્ટ બની રહ્યું છે.”

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.