Fire Broke out in Mantralaya Bhopal

Fire Broke out in Mantralaya Bhopal: ભોપાલમાં આવેલા મંત્રાલય ભવનના ચોથા માળે આગ લાગી, જુઓ વીડિયો

Fire Broke out in Mantralaya Bhopal: આગની આ ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર 5 અને 6ની સામે જૂની બિલ્ડિંગમાં બની

નવી દિલ્હી, 09 માર્ચઃ Fire Broke out in Mantralaya Bhopal: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલા મંત્રાલય ભવન જેને વલ્લભ ભવન પણ કહેવાય છે ત્યાં વહેલી સવારે આજે ચોથા માળે આગ લાગી ગઇ હતી. આગની આ ઘટના વલ્લભ ભવનના ગેટ નંબર 5 અને 6ની સામે જૂની બિલ્ડિંગમાં બની હતી. જોકે આગને કારણે સરકારી દસ્તાવેજોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. 

આ પણ વાંચોઃ PM Modi Elephant Sawari In Assam: આજે PM મોદી આસામની મુલાકાતે, કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી – જુઓ ફોટોઝ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો