PM Modi Elephant Sawari In Assam

PM Modi Elephant Sawari In Assam: આજે PM મોદી આસામની મુલાકાતે, કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી – જુઓ ફોટોઝ

PM Modi Elephant Sawari In Assam: આસામ ઉપરાંત પીએમ મોદી આજે કુલ 4 રાજ્યોની મુલાકાત લેશે.

નવી દિલ્હી, 09 માર્ચઃPM Modi Elephant Sawari In Assam: પીએમ મોદી આજે આસામની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ આજે સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી હતી. પીએમ મોદીનો હાથી પર સવારીનો વીડિયો પણ સામે આવ્યો છે. આસામ ઉપરાંત પીએમ મોદી આજે કુલ 4 રાજ્યોની મુલાકાત લેશે.

પીએમ મોદી આજે આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળની સાથે યુપીની મુલાકાત લેશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત આસામથી કરી છે. આજે સવારે પીએમ મોદી આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં તેણે પોતાના દિવસની શરૂઆત એલિફન્ટ સફારીથી કરી હતી. પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી છે.

આ પણ વાંચોઃ National Creators Award 2024: PM મોદીએ નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી અનેક હસ્તીને કર્યા સન્માનિત, જયા કિશોરી, મૈથિલી ઠાકુર, અમન ગુપ્તાનું નામ સામેલ- વાંચો સંપૂર્ણ લિસ્ટ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો