President at vadodara airport

First day of President’s Gujarat tour: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ

First day of President’s Gujarat tour: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

વડોદરા, 09 એપ્રિલ: First day of President’s Gujarat tour: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, વડોદરા મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

First day of President's Gujarat tour, Welcome vadodara airport

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

First day of President's Gujarat tour

રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

આ પણ વાંચો..Orange and yellow alert: ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો, ગુજરાતના પાંચ શહેરોમાં 44 ડિગ્રીથી વધુ

Gujarati banner 01