Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક

નવી દિલ્હી, 22 મેઃCyclone Yaas: 18થી 19 મેના રોજ તૌકૈત નામનું વાવાઝોડાએ દેશના ઘણા રાજ્યોને નુકશાન પહોંચાડ્યું છે. હવે તેવામાં દેશમાં બીજા વાવાઝોડું આવવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગના 26 … Read More

Transport of oxygen: પશ્ચિમ રેલવેએ બીજી સિદ્ધિ હાંસલ કરી એક દિવસમાં 450.59 ટન ઓક્સિજનનું પરિવહન જે પશ્ચિમ રેલવે પર એક દિવસમાં સૌથી વધુ છે

Transport of oxygen: 21 મે, 2021 ના રોજ એક ઓક્સિજન એક્સપ્રેસ હાપાથી ગુજરાતમાં દિલ્હી જવા રવાના થઈ હતી, જેમાં 6 ટેન્કર મારફતે 110 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં … Read More

કોરોનાને લગતી મદદ માટે આયુષ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન(Corona Helpline) નંબર, જાણી લો કયા સમયે મળશે સેવા

નવી દિલ્હી, 21 મેઃCorona Helpline: દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. આ વચ્ચે કોરોનાને લગતી સમસ્યાઓના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નંબર 14443 છે. તેને … Read More

Social work: સેવા કાર્યઃ ગુજરાતી અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા કોરોના વેક્સિન લીધા બાદ આપી રહ્યા છે જ્યૂસ પાણી

Social work: યુવક અને યુવતીઓ ને કોરોના વેક્સિન ગુજરાતી સ્કૂલ ધનબાદ ના પ્રાંગણ મા ચાલી રહયુ છે સાથે જ કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહયું છે ધનબાદ, ૨૧ મે: Social … Read More

ચિપકો આંદોલનના પ્રણેતા અને પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નું કોરોનાથી નિધન..! પીએમ મોદીએ આપી શ્રંદ્ધાજલિ

નવી દિલ્હી, 21 મેઃ ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 94 વર્ષના હતા. તેમને(sundarlal bahuguna) કોરોનાની સાથે … Read More

Encounter: ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર

Encounter: મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર : ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર અમદાવાદ , ૨૧ મે: Encounter: ગઢચિરોલી પાસે આવેલા પાયડી-કોટમી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 13 માઓવાદીઓનાં મૃત્યુ થયાં છે. C-60 કમાન્ડોની ટીમે … Read More

એક ઉપાધિ પતી નથી ત્યાં બીજી આવી પડીઃ બ્લૅક ફંગસ બાદ હવે આવી એનાથી પણ વધુ જોખમી વ્હાઇટ ફંગસ(white fungus)- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 21 મેઃ ભારતમાં કોરોના મહામારી નિયંત્રણમાં આવવાનું નામ નથી લેતી. બ્લૅક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એથી સરકાર અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ … Read More

સીએમ કેજરીવાલે સિંગાપુર(Singapore)ને લઇ આપ્યુ મોટુ નિવેદન, સિંગાપુરે આપત્તિ જતાવી તો વિદેશ મંત્રી એ કરવી પડી ચોખવટ- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 20 મેઃ કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુર (Singapore)ના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે … Read More

Goods train: પશ્ચિમ રેલવે દ્વારા 2021-22માં અત્યાર સુધીમાં 9.68 મિલિયન ટન શિપમેન્ટ

આ ગયા વર્ષના નિર્ણાયક સમયગાળા કરતા 48% વધુ છે અમદાવાદ , ૧૯ મે: Goods train: આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલવેની ગુડ્સ એન્ડ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભરમાં સતત ચલાવવામાં આવી … Read More

covid positive story: 10 દિવસ વેન્ટિલેટર પર રહી આ બાળકીએ આપી કોરોનાને માત, બની દેશની સૌથી નાની કોરોના વોરિયર- વાંચો સંપૂર્ણ માહિતી

ભુવનેશ્વર, 19 મેઃcovid positive story: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, તેમાં હવે વાવાઝોડુ…ચારે તરફથી નકારાત્મક વાતો જ સાંભળવા મળે છે. તેવામાં જ એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. તાજેતરમાં … Read More