Okha-Ernakulam: ઓખા-એર્નાકુલમ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેનના 4 રાઉન્ડનું સંચાલન

પશ્ચિમ રેલ્વે દ્વારા (Okha-Ernakulam) ઓખા-એર્નાકુલમ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેનના 4 રાઉન્ડનું સંચાલન અમદાવાદ, ૧૦ ફેબ્રુઆરી: રેલ્વે મંત્રાલય દ્વારા ખાસ રૂટો પર મુસાફરોની વધુ માંગને ધ્યાનમાં રાખીને, (Okha-Ernakulam) ઓખાથી એર્નાકુલમ જંકશન સ્ટેશન વચ્ચે … Read More

Bhavnagar-Bandra: ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન 16 ફેબ્રુઆરીથી દરરોજ દોડશે

Bhavnagar-Bandra: ટિકિટનું બુકિંગ 11ફરવરીથી શરૂ થશે અમદાવાદ, ૧૦ ફેબ્રુઆરી: Bhavnagar-Bandra: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) 16 ફેબ્રુઆરી, 2021 થી અને (Bhavnagar-Bandra) બાન્દ્રા-ભાવનગર … Read More

KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(KIIT-BCI) શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) (KIIT-BCI) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની … Read More

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત મુસાફરોની સગવડ માટે અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901/82902 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021થી  અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,૦૯ફેબ્રુઆરી:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, કોરોના વાયરસ મહામારીને કારણે મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાને કારણે આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા 24 નવેમ્બર 2020 થી રદ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસના  નિયમિત પરિચાલનની  વિગતો નીચે આપેલ છે: – ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી 15.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદમુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ 14 ફેબ્રુઆરી 2021 થી શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેયરકાર અને એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર કોચ રહેશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે. આ પણ વાંચો…ઘરે બેઠા જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence), ઓનલાઇન આપી શકશો ટેસ્ટ- … Read More

Western Railways: પશ્ચિમ રેલ્વે દ્વારા નૂર ગ્રાહકો સાથે વેબ સંમેલન ‘સંવાદ’નું આયોજન

5 ફેબ્રુઆરી 2021 ના રોજ વેસ્ટર્ન રેલ્વે (Western Railways) નૂર ગ્રાહકો સાથે વેબ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વેબ કોન્ફરન્સની અધ્યક્ષતા પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના અધ્યક્ષસ્થાને કરવામાં … Read More

Western Railway: અમદાવાદ ડિવિઝનનો ચેકિંગ સ્ટાફ ડિજિટલ બન્યો ચેકીંગ સ્ટાફને મળી 200 પી.ઓ.એસ. મશીન

ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ વધારતા Western Railway પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ચેકીંગ સ્ટાફને 200 પી.ઓ.એસ મશીનો પૂરા પાડવામાં આવ્યા. અમદાવાદ, ૦૩ ફેબ્રુઆરી: Western Railway વરિષ્ઠ મંડલ વાણિજ્ય … Read More

Atmanirbhar Budget: નાણામંત્રી દ્વારા રજુ થયેલુ બજેટ આત્મનિર્ભર ભારત ની સંકલ્પ સિદ્ધી કરનારૂ હોવાનુ: સંસદસભ્ય પૂનમબેન માડમ

Atmanirbhar Budget પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાણામંત્રી દ્વારા રજુ થયેલુ બજેટ આત્મનિર્ભર ભારત ની સંકલ્પ સિદ્ધી કરનારૂ હોવાનુ સંસદસભ્ય પૂનમબેન માડમ Atmanirbhar Budget મહામારી બાદનુ આ વર્ષ ૨૧–૨૨ નુ અંદાજપત્ર રાષ્ટ્રના … Read More

અમદાવાદ થઇને 6 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન Festival Train સેવાઓનો વિસ્તાર

પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળો માટે અમદાવાદ થઇને સુધી (Festival Train) 6 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, ૩૦ જાન્યુઆરી: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે … Read More

અમદાવાદથી પસાર થતી 5 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી 5 જોડી ટ્રેનોમાં અસ્થાયીરૂપે વધારાના કોચ ઉમેરવામાં આવશે અમદાવાદ, ૨૯ જાન્યુઆરી: મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી … Read More

અમદાવાદ થી પસાર થતી કઈ 9 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા ?જાણો વિગત…..

અમદાવાદ, ૨૮ જાન્યુઆરી: મુસાફરોની સગવડ અને વધારાની ભીડને સમાવવા ભારતીય રેલ્વેના વિવિધ સ્થળો વચ્ચે ચલાવવામા આવી રહેલી 9 જોડી સ્પેશિયલ ટ્રેનોને વધારાનાં ફેરા સાથે વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ … Read More