અમદાવાદ થી પસાર થતી ટ્રેનોમાં 06 વધારા નાં કોચ અસ્થાયી (Extra coach) રૂપે જોડવામાં આવશે

extra coach

અમદાવાદ થી પસાર થતી ટ્રેનોમાં 06 વધારા નાં કોચ અસ્થાયી (Extra coach) રૂપે જોડવામાં આવશે

અમદાવાદ , ૨૦ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી ટ્રેનોમાં અસ્થાયી રૂપે 06 વધારાના કોચ (extra coach) જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છેઃ

Railways banner

1. ટ્રેન નંબર 02945/02946 મુંબઇ સેન્ટ્રલ – ઓખા સ્પેશિયલમાં એક વધારાનો સ્પિલર કોચ જોડાશે. આ વધારાના કોચને મુંબઈ સેન્ટ્રલથી 21 થી 28 ફેબ્રુઆરી 2021 ના રોજ અને ઓખાથી 23 ફેબ્રુઆરી 2021 થી 2 માર્ચ 2021 સુધી જોડવામાં આવશે.

2. ટ્રેન નંબર 09027/09028 બાન્દ્રા ટર્મિનસ – જમ્મુ તવી સ્પેશિયલમાં એક વધારાનો સ્પિલર કોચ જોડાશે. આ વધારાના કોચને બાન્દ્રા ટર્મિનસથી 20 અને 27 ફેબ્રુઆરી 2021 ના​​રોજ અને જમ્મુ તવીથી 22 ફેબ્રુઆરી, 2021 અને 1 માર્ચ, 2021 ના​​રોજ જોડવામાં આવશે.

3. ટ્રેન નંબર 02949/02950 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલમાં એક વધારાનો સ્પિલર કોચ જોડવામાં આવશે. આ વધારાના કોચને 24 ફેબ્રુઆરી, 2021 ના​​રોજ બાંદ્રા ટર્મિનસથી અને 25 ફેબ્રુઆરી, 2021 ના​​રોજ દિલ્હી સરાય રોહિલાથી જોડવામાં આવશે.

4. ટ્રેન નંબર 02965/02966 બાન્દ્રા ટર્મિનસ – ભગતકી કોઠી સ્પેશિયલમાં એક વધારાનો સ્પિલર કોચ જોડવામાં આવશે. આ વધારાના કોચને 26 ફેબ્રુઆરી 2021 ના​​રોજ બાંદ્રા ટર્મિનસથી અને 27 ફેબ્રુઆરી 2021 ના​​રોજ ભગત કી કોઠીથી સાથે જોડવામાં આવશે.

5. ટ્રેન નંબર 02971/02972 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલમાં એક વધારાનો સ્લિપર કોચ જોડવામાં આવશે. આ વધારાના કોચને બાન્દ્રા ટર્મિનસથી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2021 સુધી અને ભાવનગરથી 16 થી 28 ફેબ્રુઆરી, 2021 સુધી જોડવામાં આવશે.

6. ટ્રેન નંબર 09217/18 બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલમાં એક વધારાનો સ્લિપર કોચ જોડવામાં આવશે. આ વધારાનાં કોચને બાંદ્રા ટર્મિનસથી 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2021 સુધી અને વેરાવળથી 23 થી 28 ફેબ્રુઆરી 2021 સુધી જોડવામાં આવશે.

આ પણ વાંચો…રાજ્યમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે (Meteorological Department) કરી આગાહી