PM Modi Meet With Rohan Boppana

PM Modi Meets Rohan Bopanna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહન બોપન્ના સાથે મુલાકાત કરી

PM Modi Meets Rohan Bopanna: રોહન બોપન્ના તમને મળીને આનંદ થયો, તમારી સિદ્ધિથી ભારતને ગર્વ થાય છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરીઃ PM Modi Meets Rohan Bopanna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટેનિસ ખેલાડી રોહન બોપન્ના સાથે મુલાકાત કરી. વડાપ્રધાને ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ બોપન્નાની પ્રશંસા કરતા કહ્યું કે, તેની સિદ્ધિ ભારતને ગર્વ આપનારી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “રોહન બોપન્ના તમને મળીને આનંદ થયો. તમારી સિદ્ધિથી ભારતને ગર્વ થાય છે અને તમારું સમર્પણ ઘણા લોકોને પ્રેરિત કરે છે. તમારા આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.”

આ પણ વાંચો… Poonam Pandey Alive: પૂનમ પાંડેએ વીડિયો શેર કરીને કહ્યું- હું સર્વાઈકલ કેન્સરથી મરી નથી…- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો