PM amdavad airport

PM welcome amdavad airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

PM welcome amdavad airport: ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

અમદાવાદ, 04 જુલાઈ: PM welcome amdavad airport: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.

PM welcome amdavad airport

વડાપ્રધાનના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમ જ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Startup ranking Gujarat award: States Startup Ranking 2021માં ફરી એકવાર ગુજરાત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે જાહેર

Gujarati banner 01