Sidhpur Station

Sidhpur Station passenger alert: 18 માર્ચ સુધી આ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં

Sidhpur Station passenger alert: 18 માર્ચ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં

અમદાવાદ, 05 માર્ચ: Sidhpur Station passenger alert: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ની ઊંચાઈ અને લંબાઈ વધારવા અંગેની ટેકનિકલ કામગીરીને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે.:

• ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી 18 માર્ચ 2024 સુધી સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં.

આ પણ વાંચો:- Abortion in its constitution: ગર્ભપાતને બંધારણીય અધિકાર આપવાના બિલને મંજૂરી આપનાર ફ્રાંન્સ વિશ્વનો પહેલો દેશ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો