provision

The prices of food products increase: હવે ગ્રાહકોને પોતાનું ખિસ્સુ ખાલી કરવું પડી શકે છે.

The prices of food products increase: ગ્રાહકોને દૈનિક વપરાશની વસ્તુઓ માટે પોતાનું ખિસ્સુ ખાલી કરવું પડી શકે છે.

નવી દિલ્હી, 20 માર્ચ: The prices of food products increase: મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, હિન્દુસ્તાન યુનિલીવર અને નેસ્લે જેવી કંપનીઓ પહેલાથી જ ચા, કૉફી અને નૂડલ્સની કિંમત વધારી દીધી છે. આ કંપનીઓએ કિંમત વધારાનો કેટલોક બોઝો ગ્રાહકો પર નાંખ્યો છે.

હવે ગ્રાહકોને દૈનિક વપરાશની વસ્તુઓ માટે પોતાનું ખિસ્સુ ખાલી કરવું પડી શકે છે. ઘઉં, પામ ઑઈલ અને પેકેજિંગ સામાનના ભાવોમાં વધારાના કારણે FMCG કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે.

આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પણ FMCG કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. જેના કારણે ઘઉં, ખાદ્ય તેલ અને ક્રૂડ ઑઈલની કિંમતોમાં પણ ઉછાળો આવ્યો છે.

The prices of food products increase

The prices of food products increase: ડાબર અને પારલે જેવી કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે અને તે ફૂગાવાનો સામનો કરવા માટે જરૂરી પગલા ભરશે. મીડિયા રિપોર્ટમાં કહેવાય છે કે, હિન્દુસ્તાન યુનિલિવીર અને નેસ્લેએ ગત સપ્તાહે જ પોતાની ફૂડ પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે.

એડલવાઈઝ ફાઈનાન્સિયલ સર્વિસના અધિકારીનું કહેવું છે કે, FMCG કંપનીઓ ફુગાવાનો બોઝ ગ્રાહકો પર નાંખી રહી છે. હિન્દુસ્તાન યુનિલીવર અને નેસ્લે પાસે કિંમત વધારવાની ક્ષમતા છે. તે કૉફી અને પેકેજિંગ સામાનની કિંમત વધારી ગ્રાહકો પર બોઝ નાંખી રહી છે.

આ પણ વાંચો..Relations between India and Israel became closer: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ગાઢ બન્યા

Gujarati banner 01