Pankaj patel paras medical

Free Movie Watch: ધી કાશ્મીર ફાઇલસને રત્નમણિ કોમ્પલેક્ષના વેપારીઓ અને પરિવારજનોને એક શૉ વાઈડેન્ગલ થિયેટરમાં ફ્રીમાં જોઇ શકશે- વાંચો સમય સહિત વિગત

Free Movie Watch: સમગ્ર ગુજરાતના દવા બજાર નું નેતૃત્વ કરનાર રત્નમણિ કોમ્પલેક્ષ દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે હાલમાં રજૂ થયેલ ફિલ્મ ધી કાશ્મીર ફાઇલસ વધુમાં વધુ લોકો જોઈ શકે

show time: monday 10pm wide angel

અમદાવાદ, 20 માર્ચઃFree Movie Watch: ‘ના ભૂતો ના ભવિષ્ય તે’ આ વાક્યને સાર્થક કરતી ઘટના 21 માર્ચ 2022 ના રોજ થવા જઈ રહી છે .અત્યાર સુધીમાં કોરોના સ્પેશ્યલ વોરિયર નો ખિતાબ મેળવનાર દવાના વેપારીઓ પોતાની આ સિધ્ધિમાં એક મોર પીંછ નો વધારો કરેલ છે.

રત્નમણિ કોમ્પલેક્ષના પ્રેસિડેન્ટ પારસ ફાર્માના ઓનર પંકજ પટેલે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના દવા બજાર નું નેતૃત્વ કરનાર રત્નમણિ કોમ્પલેક્ષ દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે હાલમાં રજૂ થયેલ ફિલ્મ ધી કાશ્મીર ફાઇલસ વધુમાં વધુ લોકો જોઈ શકે , અને આપણા જ દેશના કાશ્મીરી પંડિતોની પીડા દરેક દેશવાસી અનુભવી કરી શકે માટે આ ફિલ્મ નો એક શૉ વાઈડેન્ગલ થિયેટર માં રત્નમણિ કોમ્પલેક્ષના વેપારીઓ તેમના પરિવારજનો અને રત્નમણિ કોમ્પલેક્ષ માં નોકરી કરતા ગુમાસ્તા ઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના તદ્દન ફ્રી દેખાડવા જઈ રહી છે રત્નમણિ કોમ્પલેક્ષ એવું કોમ્પ્લેક્સ છે.

Paras medical
રત્નમણિ કોમ્પલેક્ષના પ્રેસિડેન્ટ પારસ ફાર્માના ઓનર પંકજ પટેલ

જેમાં અમદાવાદના દરેક ખૂણાથી તેમજ દરેક વર્ગના વ્યક્તિઓ આવતા હોવાથી સમાજના દરેક વર્ગને આ ફિલ્મની જાણકારી મળે અને આપણા જ દેશવાસીઓ એવા કાશ્મીરી પંડિતોને પીડાને વહેચી શકાય તેમજ આવનારી પેઢી તેમની સાથે આવું કંઈ પણ ન થાય તેના માટે પોતાને સુસજ્જ કરી શકે તેવા આશયથી અંદાજે એક લાખ રૂપિયાનો ખર્ચો કરવા જઈ રહી છે.

જે નોંધનીય અને પ્રશંસનીય છે જ્યારે કોઈપણ કાર્ય કોઈપણ વળતરની આશા વગર કરવામાં આવે ત્યારે તેને સામાજિક કાર્ય કહેવામાં આવે છે, જ્યારે કોઈ પણ કાર્ય દેશહિતમાં કરવામાં આવે ત્યારે તેને દેશભક્તિ કહેવામાં આવે છે રત્નમણિ કોમ્પલેક્ષ ની આ પ્રકારની દેશભક્તિ બીજા એસોસિએશન તેમજ અન્ય વ્યવસાય કારો માટે પ્રેરણા રૂપ બની રહે તે માટે જુદા જુદા મીડિયામાં તેમજ whatsapp ગ્રુપમાં ફેલાવો .

આ પણ વાંચોઃ MOU Between suzuki motors and gujarat government: સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના MoU

Gujarati banner 01