Howrah Station

Train route change: કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે

Train route change: 24 જુલાઇની કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.

Railways banner

અમદાવાદ , ૨૧ જુલાઈ: Train route change: પૂર્વ સેન્ટ્રલ રેલ્વેના ધનબાદ ડિવિઝનના ચૌપન સ્ટેશન પર નોન ઇન્ટરકલોકીંગના કાર્યને કારણે તારીખ 24 જુલાઈ 2021 ના ​​રોજ કોલકાતાથી ચાલવાવાળી ટ્રેન નંબર 09414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તેના સુનિશ્ચિત માર્ગ સલઈ બનવાં-ચૌપન-ઓબરા ડેમની જગ્યાએ સલઈ બનવાં-ઓબરા ડેમ થઇને આવશે.

Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!