Okha-Bhavnagar express: 24મી મેની ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન ની નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે, જાણો વિગતે…

Okha-Bhavnagar express: ડબલ ટ્રેક ની કામગીરી માટે 24 મેં ના રોજ લાઈન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે

રાજકોટ, ૨૧ મે: Okha-Bhavnagar express: રાજકોટ રેલવે વિભાગના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશન પર ડબલ ટ્રેક ની કામગીરી માટે 24 મેં ના રોજ લાઈન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે.

આ પણ વાંચો: Amdavad metro train trail: અમદાવાદમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ નંબર 1 લાઇન પર ન હોવાના કારણે આ બ્લોકને કારણે 24 મેના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1ને બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર રહેશે. વાગડિયા સ્ટેશન પર આવશે રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ દિલગીર છે.

Gujarati banner 01