ambaji temple 2

Gifted golden crown to ambaji temple: ભક્તે અંબાજી મંદિરને રૂ. 5.52 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો

Gifted golden crown to ambaji temple: અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો

અંબાજી, 03 જૂનઃGifted golden crown to ambaji temple: આજ રોજ તા. 03 જૂન 2022ને શુક્રવારે અમદાવાદના માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું દાન ધર્યું છે.

અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે.

59d9612d c068 4bfa 8c94 ae1fd835296f

ઉલ્લેખનીય છે કે, અંબાજી માતાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા માટેનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. દેશ-વિદેશના અનેક શ્રદ્ધાળુઓ રોકડ ઉપરાંત સોના-ચાંદીનું દાન આપીને આ કાર્યમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે.

ઘણી વખત શ્રદ્ધાળુઓ પોતાનું નામ જાહેર કર્યા વગર ગુપ્ત દાન પણ કરતા હોય છે. 

આ પણ વાંચોઃ 12th & 10th board result date: આવતી કાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ છે ધો. 10 બોર્ડના રિઝલ્ટની તારીખ- શિક્ષણમંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચોઃ 6 students suspended for disobeying hijab order: મેંગલુરૂમાં હિજાબ બેનનો આદેશ ના માન્યો, સ્કૂલની 6 વિદ્યાર્થિની સસ્પેન્ડ

Gujarati banner 01