Mauli Raval sideshar mahadev

Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના વ્રતનો મહિમા જાણો, જ્યોતિષ ડો. મૌલી રાવલ પાસેથી

Sidheshvar mahadev vrat: જે રીતે શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ છે તે જ રીતે સિધ્ધેશ્વર મહાદેવનું પણ મહત્વ છે.

ધર્મ ડેસ્ક, 21 ઓગષ્ટઃ Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં મોટાભાગના લોકો મહાદેવની આરાધના કરે છે. ઘણા લોકો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે, તો ઘણા મહાદેવનો પ્રિય વાર એટલે કે સોમવારના દિવસે ઉપવાસ કરે છે.

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

આજે આપણે સોમવારના દિવસે રાખવામાં આવતા સિધ્ધેશ્વર મહાદેવના વ્રત વિશે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. મૌલીબેન રાવલ પાસેથી વિગતે જાણીએ.

Whatsapp Join Banner Guj