Mauli Raval jivantika 2008

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

ધર્મ ડેસ્ક, 20 ઓગષ્ટઃ Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ જીવનતીકા માતાનું વ્રત કરવામાં આવે છે. જો તમે શ્રાવણના પહેલા શુક્રવારે વ્રત રાખવાનું ભૂલી ગયા છો તો આ મહિનામાં આવતા કોઇપણ શુક્રવારે વ્રત રાખી શકો છો.

આ જીવનતીંકા માતાનું (Jivantika vrat) વ્રત શા માટે કરવામાં આવે છે, તથા કોણ આ વ્રત કરી શકે તે વિશેની વિગત આપણે આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી જાણીએ… જુઓ વીડિયો

Gariadhar 108 team: ગારીયાધારની જોખમી સગર્ભા મહિલા અને તેના બે બાળકોના ૧૦૮ એ મધરાતે જીવ બચાવ્યા

Whatsapp Join Banner Guj