1.Mony problem solution astrologer edited

Today rashi bhavishya: આ રાશિના જાતકોને લોકોને થશે અઢળક ફાયદો, આ રાશિના જાતકોને મળશે આવકના નવા સ્ત્રોત

જ્યોતિષ ડેસ્ક, 02 જૂનઃToday rashi bhavishya: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો આજે ગુરુવારનું રાશિ ભવિષ્ય શું કહે છે.

મેષ (અ.લ.ઈ.)  આવકના નવા સ્ત્રોત ખુલશે સ્નેહીમિત્રોથી સહયોગ મળશે  પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.)  વડીલોનો ઉત્તમ સહયોગ મળશે ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે  રોજગારી માટે ઉત્તમ તકો મળશે  મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.)  ધંધાકીય યોજનાઓ બનાવી શકશો નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે  કરેલો પરિશ્રમ ફળદાયી બનશે પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે 

કર્ક (ડ.હ.)  સરકારી કામમાં લાભ મળશે  ધંધાકીય કામમાં લાભ થશે  કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.)  આર્થિક પાસુ મજબૂત બનશે ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે  લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું  ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.)  પરિવારજનોનો સહયોગ મળશે યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે  અવિવાહિતને સારા સમાચાર મળશે   જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

આ પણ વાંચોઃ Today hardik patel join bjp: આજે હાર્દિક પટેલ ભાજપમાં વિધિવત જોડાશે, કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૈનિકની જેમ કામ કરશે

તુલા (ર.ત.)  આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે નોકરીયાતને કામમાં નવીન તકો મળે પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું  કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.)  પરદેશના કામકાજમાં લાભ થશે નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે  પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે  વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે  

ધન (ભ.ધ.ફ.ઢ.)  જૂની ઉઘરાણીમાં લાભ થશે  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે  વાહન ચલાવવામાં કાળજી રાખવી  સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)  જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે આવકના નવા દ્વાર ખુલશે  કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી મુશ્કેલીમાંથી માર્ગ મળશે 

કુંભ (ગ.શ.સ.ષ.)  ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે સારા સમાચારથી ખુશીમાં વધારો થશે  કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે   તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.)  ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે  માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે  નોકરીમાં મહેનતનું ફળ મળશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Additional liability given to two IPS: રાજ્યના 2 IPS ને સોંપવામાં આવ્યો વધારાનો ચાર્જ

Gujarati banner 01