Punit 0804 thamb

tricks of success life: જીવનને સફળ બનાવવા માટે 5D કોન્સેપ્ટ અસરકારક, શું છે આ 5D જાણો પુનિત લુલ્લા પાસેથી- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 08 એપ્રિલઃ Tricks of success life: દરેક વ્યક્તિને સફળતા મેળવવી હોય છે. પરંતુ પ્રશ્નએ છે કે તે સફળતા મેળવવી કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ ટેરોકાર્ડ રિડર અને મોર્ટિવેટર પુનિત લુલ્લા પાસેથી જાણીએ. જેઓએ જીવનને સફળ બનાવવા માટે 5D કોન્સેપ્ટ રજુ કર્યો છે. જેનાથી સામાન્ય વ્યક્તિના જીવનમાં એક લક્ષ્ય ઉત્પન્ન થાય છે અને તેને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ મહેનત કરે છે અને મહેનત એટલે કે પ્રયત્ન કરનારને સફળતા અચૂક મળે છે. તો આવો વીડિયો દ્વારા જાણીએ પુનિતજીનું 5D કોન્સેપ્ટ વિશે….

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

Antilia case: કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ

Whatsapp Join Banner Guj