DRDO Recruitment 2022

DRDO Recruitment 2022: DRDOમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 1901 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

DRDO Recruitment 2022: DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ DRDO Recruitment 2022: ડીઆરડીઓ માં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B અને ટેકનિકલ Aની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ પર્સોનલ ટેલેન્ટ મેનેજમેન્ટ સેન્ટર, (DRDO-CEPTAM) (DRDO Recruitment 2022) માં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B અને ટેકનિકલ Aની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.

અરજી માટે મહત્વની તારીખ

  • અરજીની શરૂઆતની તારીખ: 3 સપ્ટેમ્બર 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2022

આ પણ વાંચોઃ Queen Elizabeth’s funeral today: આજે મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કાર, બપોરે 3:30 વાગ્યે સ્ટેટ ફ્યૂનરલ શરૂ થશે

આ પણ વાંચોઃ The child fell into a pit full of water: બાળક 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડ્યો, અંતે બહાર મૃતદેહ નીકળ્યો- વાંચો વિગત