Gathiya will be expensive now

Gathiya will be expensive now: ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો ગાંઠીયા હવે થશે મોંઘા- વાંચો કારણ

Gathiya will be expensive now: પેટ્રોલ- ડીઝલ, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોમાં પણ વધારો

અમદાવાદ, 25 માર્ચઃ Gathiya will be expensive now: ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો ગાંઠીયાની મજા માળે છે. પણ હવે આ ગાંઠીયા કડવા થઈ ગયા એટલે કે હવે ગાઠીયા ખાવા થશે મોંઘા. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોઁઘી થતા સામાન્ય માણસોની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ- ડીઝલ, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોમાં પણ વધારો થતા જીવન નિર્વાહ કરવું મુશ્કેલ પડ્યું છે.

આ વચ્ચે ખાદ્યતેલમાં ફરીથી વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાઓમાં 25 રૂપિયાનો વધારો નોંધાતા ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ડબો 2550 થી 2600 એ પહોંચ્યો.તો કપાસિયા તેલનો ડબો 2500 થી 2550 એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ CM Yogi Oath Ceremony : PM મોદી- અમિત શાહ સહિત દેશની દિગ્ગજ હસ્તિયોની સામે યોગી આદિત્યનાથે લીધી CM પદની શપથ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.