GPS TOLL SYSTEM

GPS TOLL SYSTEM: હાઇવે પર નહીં ચૂકવવો પડે વધારાનો ટોલ ટેક્સ,જાણો નવી સિસ્ટમ વિશે

GPS TOLL SYSTEM: આ Systemના લાગુ થવાથી તમે હાઈવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો એટલો જ ટોલ આપવો પડશે

નવી દિલ્હી, 09 ઓગષ્ટઃ GPS TOLL SYSTEM: કેન્દ્ર સરકાર એક એવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે, જેનાથી ટોલ પ્લાઝાની જરૂર જ નહીં પડે અને આ ટેક્નોલોજી છે GPS Toll System. આ Systemના લાગુ થવાથી તમે હાઈવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો એટલો જ ટોલ આપવો પડશે.

એના માટે જીપીએસ સેટેલાઈટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, જેની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? તે ખુદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવી છે, જુઓ આ વીડિયો

આ પણ વાંચોઃ Electrocution during Tajiya procession: જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં 2નાં મોત, 10 લોકોની ગંભીર હાલત

આ પણ વાંચોઃ Cinnamon consumption in diabetes: ડાયાબિટીસના રોગમાં તજનું કરો સેવન, થશે આ લાભ

Gujarati banner 01