Acne home remedy

Acne home remedy: આ એક ઉપાયથી માત્ર 10 જ દિવસમાં બધા ખીલ કરી દો છૂ

Acne home remedy: આજના ખરાબ લાઇફસ્ટાઇલને કારણે અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે જે તમારો ચહેરો બગાડીને મુકી દે છે, પણ જો તમે આ ઘરેલું ઉપાયો કરશો તો બઘા જ ખીલ દૂર થઇ જશે.

બ્યુટી ટિપ્સ, 08 જૂનઃ Acne home remedy: ચહેરા પર થતા ખીલ આપણી આખી પર્સનાલિટીને બગાડીને મુકી દે છે. ચહેરા પર ગમે તેટલો મેક અપ કરીએ કે પછી સારા દેખાવા માટે લાખ પ્રયત્ન કરીએ તો પણ ખીલ તમારી સુંદરતાને બગાડીને મુકી દે છે.

ચહેરા પર થતા ખીલ પર તમે ધ્યાન આપો છો અને ઘરેલું ઉપાયો અજમાવો છો તો આમાં તમને ફરક દેખાય છે અને તમારો ચહેરો ક્લિન લાગે છે. તો નજર કરી લો આ ઘરેલું ઉપાયો પર…

આ પણ વાંચોઃ Rashi bhavishya: ગ્રહોના શુભ સંયોગથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ઘણી પ્રગતિ, જુઓ આ યાદીમાં તમારો પણ સમાવેશ થાય છે કે નહીં

  • ચહેરા પર થતા ખીલમાંથી છૂટકારો મેળવવા માટે તમે જ્યારે પણ સવારમાં ઉઠો એવું તરત જ ચહેરા પર વાસી થુંક લગાવી દો. ખાસ ધ્યાન એ રહે કે કે સવારમાં ઉઠીને એક પણ વસ્તુ મોંમા નાંખવાની નથી. વાસી થુંક લગાવવાથી ખીલમાંથી છૂટકારો મેળવી શકો છો.
  • ખીલને દૂર કરવા માટે એલોવેરા પણ સૌથી બેસ્ટ છે. એલોવેરા સ્કિનની અનેક સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ માટે તમે એલોવેરા જેલ લો અને એમાં હળદર મિક્સ કરીને લગાવો. આમ કરવાથી માત્ર 10 જ દિવસમાં તમારા બધા ખીલ દૂર થઇ જશે.
  • ચંદનનો ફેસ પેક પણ તમે મોં પર લગાવી શકો છો. ચંદનનો ફેસ પેક તમે રેગ્યુલર ફેસ પર લગાવો છો તો ખીલ ઓછા થઇ જશે અને એક પણ કાળા ડાધા ધબ્બા રહેશે નહિં.
  • મુલ્તાની માટી અને ગુલાબજળ બરાબર મિક્સ કરી લો અને પછી એ ચહેરા પર લગાવો. આમ કરવાથી તમારા બધા જ ખીલ દૂર થઇ જશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Assistance to the families of the victims in the Yamanotri bus accident: મહુવા તલગાજરડાના પૂ મોરારીબાપુ દ્વારા યમનોત્રી બસ અકસ્માતમાં મૃતકોના પરિવારને સહાય કરાઈ

Gujarati banner 01