BhashaBharati.lnk 4

fashion trends: આ સીઝનમાં તમારા લૂકને કંઈક અલગ અંદાજ આપવાનું વિચારી રહ્યા છો, તો શોપિંગ કરો આ હોટ આઉટફિટ્સની…

fashion trends: આ મહિને શોપિંગ કરવા જાવ તો, તમારી પહેલી પસંદ બનાવો આ ટ્રેન્ડી આઉટફિટ્સને….

લાઇફસ્ટાઇલ ડેસ્ક, 11 ઓગષ્ટઃ fashion trends: હાલના સમયમાં વર્કિંગ વુમનને રોજ કંઈકને કંઈક નવું પહેરવાનું પસંદ હોય છે. ત્યારે આ ફેશનના સમયમાં વુમન ફેશનની સાથે સાથે એક્સપેરિમેન્ટ પણ કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે.

એક બાજુ મોટા ભાગે ફેશનેબલ વુમન વેસ્ટર્ન આઉટફિટ્સને વધારે પસંદ કરે છે, ત્યારે બીજી બાજુ વર્કિંગ વુમન ડ્રેસની જગ્યા પર પેન્ટ સૂટને તેની પહેલી પસંદ બનાવી રહી છે. તેની સાથે વાત કરીએ બ્લેઝરની તો તે એક એવો આઉટફિટ્સ છે.

આ પણ વાંચોઃ Best 56 days prepaid plan: દરરોજ 3GB સુધી ડેટા અને OTT મેમ્બરશિપ પણ ફ્રી- વાંચો આ ખાસ ઓફર વિશે

 સામાન્ય વુમનની સાથે વર્કિંગ વુમન માટે પણ આ બ્લેઝર પરફેક્ટ લૂક આપે છે. આજ કારણે બોલિવૂડ સેલેબ્સ બ્લેઝરને તેમની પસંદ બનાવી રહી છે. તે તમને કમ્ફર્ટેબલ લાગશે સાથે તેમાં તમે હોટ પણ દેખાશો. બ્લેઝર ડ્રેસ એવી છોકરીઓ વધારે પસંદ કરે છે જે પોતાને વન-પીસ ડ્રેસિસમાં ફ્લોન્ટ કરવાનું પસંદ કરે છે.

blazer.jpg 3

બ્લેઝર તો વર્કિંગ વુમનની પહેલી પસંદ છે. પરંતુ મોનસૂન સીઝનમાં બહાર જતી વુમન માટે પેન્ટ અને શર્ટ પહેરવાનું પણ વધારે પસંદ કરે છે. જેનાથી તે વધારે કમ્ફર્ટેબલ રહી શકે છે. તો રાહ શેની જુઓ છો આ મહિને શોપિંગ કરો બ્લેઝરની સાથે પેન્ટ અને શર્ટની….

Whatsapp Join Banner Guj