Remove Sun Tan Naturally

Remove Sun Tan Naturally: સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવવા અને બેદાગ ત્વચા માટે અપનાવો આ બ્યુટી ટિપ્સ

બ્યુટી ટિપ્સ, 31 માર્ચઃ Remove Sun Tan Naturally: ખૂબસૂરત ચેહરા મેળવાની ઈચ્છા દરેક કોઈની હોય છે પણ ખોટી ટેવ અને પ્રદૂષણના કારણે ચેહરાની ખૂબસૂરતી જાણવી નહી રહેતી. તડાકાના સંપર્કમાં આવતા જ સ્કિન કાળી થવા લાગે છે. આજે અમે તમને એક પેક જણાવી રહ્યા છે જેનાથી તડકામાં બળેલી સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો અને તમને મળશે બેદાગ ત્વચા .

Remove Sun Tan Naturally: જરૂરી વસ્તુઃ
અડધા કપ ચોખા (ભાત રાંધેલા)
3 નાની ચમચી હળદર પાવડર
2 ચમચી દહીં
1 ચમચી મધ
મીઠું

વિધિ-

  • એક બાઉલમાં ચોખા, હળદર, મીઠું, દહીં અને મધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો.
  • ધ્યાન રાખો કે ચોખાને સારી રીતે મિક્સ થઈ જાય તમે ઈચ્છો તો આ પેસ્ટમાં થોડું ગર્મ પાણી મિક્સ કરી વાટી પણ શકો છો.
  • આ પેસ્તને ચેહરા અને ગરદન પર લગાવો. સૂક્યા પછી હળવા ગર્મ પાણીથી ઉતારી લો.
  • દિવસમાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરો. તેનાથી ચેહરાનો કાળપણ દૂર થશે.

આ પણ વાંચોઃ Collection of Rajamouli’s film RRR: રાજામૌલીની ફિલ્મ આરઆરઆરએ પાંચ દિવસમાં રૂા. 620 કરોડથી વધુ કલેકશન કર્યું- વાંચો વિગત

આ પણ વાંચોઃ Ramdev Baba was incensed at this question: યોગ ગુરુ બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ થયેલો વીડિયો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.