108 ambulance water login

108 ambulance employees: ભાદરવી પૂનમ ની કામગીરી શાંતિપૂર્ણ માહોલ માં પરિપૂર્ણ થતા 108 એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ સપ્ટેમ્બર:
108 ambulance employees: યાત્રાધામ અંબાજી માં ચાલુવર્ષે ભાદરવી પૂનમ ને લઈ ઉમટી પડેલા હજારો માઇભક્તો ની સ્વાસ્થ્ય ની ચિંતા કરીને સરકાર દ્વારા અંબાજી તમજ આજુબાજુ ના વિસ્તારો માં 10 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ચાલતી 108 એમ્બ્યુલન્સ નિઃશુલ્ક સેવા લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે અંબાજી દર્શને આવતા ભક્તો ની ભીડ ને ધ્યાને લઈ આરોગ્ય લક્ષી વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ ને ભક્તો માટે સ્ટેન્ડબાય કરાઈ હતી

જેમાં 7 દિવસ માં અલગ અલગ પ્રકાર ના 294 જેટલી વિવિધ ઘટનાઓ ને 108 દ્વારા ટેકલ કરવામાં આવી હતી જેમાં પણ ખાસ કરીને અંબાજી અને દાંતા આદિવાસી વિસ્તાર હોવાથી પ્રસૂતા ને લગતા કેસો ને પણ ટેકલ કરતા આવી મોટી ભીડભાડ માં 108 એમ્બ્યુલન્સ ની સેવા ખુબ જ કારગાર સાબિત થઈ હતી

108 ambulance employees

108 ambulance employees: એટલુંજ નહીં આ પૂનમ દરમિયાન કોઈ મોટી ઘટના ન બનતા તેમને પણ રાહત નો સાસ લીધો હતો ને સુખરૂપે ભાદરવી પૂનમ ની કામગીરી શાંતિપૂર્ણ માહોલ માં પરિપૂર્ણ થતા 108 એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવી શ્રદ્ધા ની જ્યોત જગાવી હતી.

આ પણ વાંચો…

Mallika sherawat casting couch experience: કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે મલ્લિકા શેરાવત, કહી આ મોટી વાત

PM Birthday week: યાત્રાધામ અંબાજી ખાતે આજે નરેન્દ્રમોદી જન્મદિવસ સપ્તાહ ની લોક ઉપયોગી કાર્યક્રમ યોજી પુર્ણાહુતી કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj