લાખોટા નેચર કલબ (Lakhota nature club) જામનગરના યુવાને નેપાળમાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક
લાખોટા નેચર કલબ (Lakhota nature club) જામનગરના યુવાને નેપાળમાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૩ માર્ચ: લાખોટા નેચર કલબ (Lakhota nature club) સંસ્થા ના સભ્ય સંજય પરમાર હાલ માં નેપાળ માં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધા માં સુવૅણ પદક જીતીને જામનગર તેમજ લાખોટા નેચર કલબ સંસ્થા નું ગૌરવ વધાર્યું છે.
તે બદલ સંસ્થા ના સભ્યો દ્વારા તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા ના સભ્યો કમલેશ રાવત,જય ભાયાણી, ડો. અરુણ કુમાર,રજત પાન્ડે, નવીન સીંગ, આકાશ ભાઈ વોરા, જીત સોની જોડાયા હતા.