Anant Radhika Pre wedding photos

Anant-Radhika Pre-wedding: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશનમાં સ્ટાલિશ અવતારમાં જોવા મળ્યો અંબાણી પરિવાર અને સેલેબ્સ, જુઓ ફોટોઝ

Anant-Radhika Pre-wedding: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ આવી છે

જામનગર, 02 માર્ચઃ Anant-Radhika Pre-wedding: જામનગરમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે. આ કપલની ખુશીમાં સામેલ થવા માટે બોલિવૂડના અનેક સેલેબ્સ જામનગરમાં એકઠા થયા છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ પણ આવી છે. જુઓ ફોટોઝ

image 2

આ કોકટેલ પાર્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા અંબાણી પરિવારે સાથે પોઝ આપ્યો હતો. 

image 3

રાધિકાએ કસ્ટમ-મેડ વર્સાચે આઉટફિટ પસંદ કર્યું. તે ગુલાબી રંગનો શોલ્ડર ઓફ શોલ્ડર ડ્રેસ હતો. રાધિકા ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લડી રહી હતી. 

આ પણ વાંચોઃ Greece Accept UPI: ફ્રાંસ બાદ હવે ગ્રીસમાં પણ કરી શકાશે ભારતીય UPI દ્વારા પેમેન્ટ, વાંચો વિગત

image 4

ઈશાએ પહેરેલું ઓફ-શોલ્ડર ગાઉન લંડન સ્થિત ફેશન ડિઝાઈનર મિસ સોહીએ ડિઝાઈન કર્યું હતું. ગાઉન સાથે પેટલ સ્ટાઇલ પિંક શાલ ગાઉનને અલગ જ લૂક આપતું હતું.

image 5

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચાને તૈયાર થઈ શેર કરી હતી. 

આ પણ વાંચોઃ Unseasonal rain in Gujarat: જામનગર, કચ્છ-સૌરાષ્ટ્ર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ- જુઓ વીડિયો

image 6

દીપિકાએ કોકટેલ પાર્ટી માટે બ્લેક લોંગ ફ્રોક પહેર્યું હતું, જ્યારે પતિ રણવીર વ્હાઇટ થ્રી પીસમાં જોવા મળ્યો હતો.

image 7

કિયારા બોલ્ડ ડીપ નેકલાઇનવાળા આ આઉટફિટમાં અભિનેત્રી એકદમ ક્લાસી અને આકર્ષક લાગી રહી હતી.

image 8

કરીના કપૂરે પણ પતિ સૈફ અલી ખાન અને તૈમૂર સાથે પોઝ આપ્યો હતો. લેવેન્ડર સાડીમાં કરીના ક્લાસી દેખથી હતી. તેમજ સૈફે પણ આઉટફીટ મેચિંગ કરવા માટે પર્પલ શર્ટ પહેર્યો હતો.  

image 9

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ધોનીએ પણ આ સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા. આ કપલ બ્લેક આઉટફીટમાં ટ્વીન કરતા દેખાયા હતા. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો