IMG 20220618 WA0001 e1655520778471

PM on mother birthday: માતા હીરાબાના 100માં જન્મદિવસે વડાપ્રધાન એ શુભકામનાઓ પાઠવી, આશીર્વાદ લીધા

PM on mother birthday: પીએમ મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

ગાંધીનગર, ૧૮ જૂન: PM on mother birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબા ના આજે શતાયુ જન્મ દિવસ અવસરે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા.

IMG 20220618 WA0019

વડાપ્રધાને હીરાબા ને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ  જીવનની શુભેચ્છા પાઠવી હતી.

IMG 20220618 WA0018

પીએમ મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Food and drug raids in danta: અંબાજી, દાંતા અને હડાગ માં ફૂડ એન્ડ ડ્રગ ના દરોડા, દંડ વસુલાયો

આ ઉપરાંત પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતાં. પીએમ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી.માતા હીરાબાના ચરણ ધોઈ.

IMG 20220618 WA0020

પીએમ મોદીએ તે પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.

Gujarati banner 01