Monalisa image 600x337 1

Bhojpuri actress Monalisa: ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, લાલ સાડીમાં અદાઓ બિખેરતી આવી નજર…

મનોરંજન ડેસ્ક: ૨૨ ઓગસ્ટ: Bhojpuri actress Monalisa: ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા અવાર નવાર તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

Bhojpuri actress Monalisa
Bhojpuri actress Monalisa

અભિનેત્રી મોનાલીસા એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે રેડ સારી પહેરેલી છે. આ તસીવરોમાં અભિનેત્રી ખુલ્લા વાળ, મોટી ઇયરિંગ્સ અને મોટા નેકલેસમાં જોવા મળી રહી છે.

Bhojpuri actress Monalisa

તેણે લાલ લિપસ્ટિક સાથે પોતાનો લુક  કમ્પ્લીટ કર્યો છે. મોનાલિસાની આ સ્ટાઇલને ચાહકો પસંદ કરી રહ્યા છે.  

Bhojpuri actress Monalisa

ફોટા શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, ‘રેડ હોટ લવર્સ માટે.’ અત્યાર સુધી આ તસવીરોને 50 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા હાલ ટીવી શો ‘નમક ઇશ્ક કા માં જોવા મળી રહી છે.

Bhojpuri actress Monalisa

તેની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ સિરિયલમાં કામ કરી રહ્યા છે. આ સિવાય મોનાલિસા ‘બિસ બોસ’નો પણ ભાગ રહી ચૂકી છે.

Mouni Roy: મૌની રોયે પાથર્યા કાયાના કામણ, ફિટનેસ અને ફિગરની લોકો કરી રહ્યા છે પ્રશંસા ; જુઓ તસવીરો

Whatsapp Join Banner Guj