Mauli rakhi 600x337 1

Rakshabandhan muharat:રાખડી બાંધવાનું શુભ મહુર્ત અને ક્યારે કેવી રીતે રક્ષા સુત્ર બાંધવું- જાણો વિગત

ધર્મ ડેસ્ક, ૨૨ ઓગષ્ટઃ Rakshabandhan muharat:શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે. તે સાથે ભુદેવો એટલે કે બ્રાહ્મણો જનોઇ બદલે છે.

આ પણ વાંચો…Film Bell bottom: અક્ષય કુમારની અગામી ફિલ્મ બોલબેટમ પર આ દેશોએ બેન કરી- વાંચો શું છે કારણ?

રાખડી બાંધવા માટે પણ મહુર્ત જોવામાં આવે છે, સાથે રાખડી કેવી રીતે બાંધવી તેનું પણ આગવુ જ મહત્વ છે. તો આવો તેના વિશે જાણીએ જાણીતા જ્યોતિષ ડો. મૌલીબેન રાવલ પાસેથી….

Whatsapp Join Banner Guj