Janhavi kapoor

Jahnvi Kapoor: જુઓ જાહ્નવી કપૂરની સ્ટાઇલિશ લુક, ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો…

મનોરંજન ડેસ્ક: ૧૩ જુલાઈ: Jahnvi Kapoor: બોલ્ડ લૂક્સ માટે જાણીતી બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર  આજકાલ તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

Jahnvi Kapoor

ઉલ્લેખનીય છે કે અવારનવાર જ્હાન્વી કપૂરના વિડિયોસ અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જાહ્નવી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.

Jahnvi Kapoor
Jahnvi Kapoor
Whatsapp Join Banner Guj
Jahnvi Kapoor

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી અને હવે તે ‘દોસ્તના-2 અને ‘તખ્ત’માં જોવા મળશે. જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ આવી હતી.

આ પણ વાંચો…Prithvi Apartment Seal in South Mumbai: દક્ષિણ મુંબઈના પૃથ્વી એપાર્ટમેન્ટ સીલ આ વિલ્ડીંગમાં બોલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર, જાણો વિગત