Mauni roy wedding photo

Mauni roy wedding photo: અભિનેત્રી મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગોવામાં મલયાલી રીતિ-રિવાજથી લગ્ન કર્યાં, જુઓ ફોટોઝ

Mauni roy wedding photo: મૌલી અને સૂરજે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં મલયાલી વિધિથી લગ્ન કર્યાં

બોલિવુડ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ Mauni roy wedding photo: એક્ટ્રેસ મૌની રોય અને દુબઈ બેસ્ડ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે.

untitled 15 1643275218

બંનેએ ગોવામાં આજે (ગુરુવારે) સવારે પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં મલયાલી વિધિથી લગ્ન કર્યાં હતાં. હવે તેમનાં લગ્નના સુંદર ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને આજે સાંજે બંગાળી રીતિ રિવાજથી પણ લગ્ન કરશે.

aatb6wq 1643267722

મૌની અને સૂરજની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં યોજાઈ હતી. તેમની હલ્દી, મહેંદી અને સંગીતના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ છે.

untitled 2 1643267505

આ સેરેમનીમાં મંદિરા બેદી, અર્જુન બિજલાની સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. કપલે કોવિડ-19ના કારણે પોતાનું ગેસ્ટ લિસ્ટ નાનું રાખ્યું હતું.

untitled 6 1643271779

એટલું જ નહીં, તેમનાં લગ્નમાં આવનાર તમામ ગેસ્ટ્સ પાસેથી વેડિંગ વેન્યુ પર RT-PCR રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો.

untitled 16 1643275370

મૌની દુલ્હન બનીને ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. તેણે ટ્રેશનનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.

આ પણ વાંચોઃ Controversial statement of Shweta: ભગવાન મારી બ્રાની સાઇઝ માપી રહ્યા છે’, શ્વેતા તિવારીના આ નિવેદન પર બબાલ, ગૃહમંત્રીએ લીધો આ એક્શન

Gujarati banner 01