Ranveer singh nude photoshoot

Ranveer singhs nude photo shoot: રણવીરે એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ, એક્ટરના ફોટોઝ થઇ રહ્યા છે વાયરલ – જુઓ તસ્વીર

Ranveer singhs nude photo shoot: રણવીરના આ ન્યૂડ ફોટોશૂટને લઈને લોકોએ ખૂબ મીમ્સ પણ બનાવ્યા

બોલિવુડ ડેસ્ક, 23 જુલાઇઃRanveer singhs nude photo shoot: રણવીર સિંહ છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. તાજેતરમાં જ રણવીરે એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Ranveer Singh Sets Internet Ablaze With His Nude Photoshoot, See The Actor  Displaying His Toned Physique In These Pics

જ્યાં અમુક લોકો રણવીરને તેમના આ બોલ્ડ પગલા માટે ટ્રોલ કરી રહ્યા છે. ત્યાં અમુક તેમના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. 

Ranveer Singh Nude Photoshoot: Ranveer did a nude photoshoot, so people  started Making Memes, See Funny Memes on Ranveer Singh - रणवीर सिंह ने  कराया न्यूड फोटोशूट तो कुछ इस तरह मजे

જોકે રણવીરના આ ન્યૂડ ફોટોશૂટને લઈને લોકોએ ખૂબ મીમ્સ પણ બનાવ્યા. એવામાં હવે રણવીરના સપોર્ટમાં ફિલ્મ જગતની હસ્તીઓ પણ ઉતરી આવી છે.

આ પણ વાંચોઃ Actor Deepesh bhan passes away: ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું અવસાન, ફેન્સમાં શોકની લાગણી

Ranveer Singh Goes Nude in This Bold and NSFW Magazine Photoshoot (View  Pics) | 🎥 LatestLY

રણવીરે પોતાના આ ન્યૂડ પિક્સને અમુક સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. જેની પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો છે.

Ranveer Singh Went Nude For New Photoshoot, Checkout The Pictures And  Reactions Of His Fans Here!! - Woman's era

રણવીરે કોઈ કેપ્શન વિના મેગેઝીનને ટેગ કરીને પોતાની આ તસવીર શેર કરી છે. 

આ પણ વાંચોઃ woman Rape case: માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વાંચો વિગત

Gujarati banner 01