Rashmi desai image 600x337 1

Rashmi Desai: અભિનેત્રી રશ્મિ દેસાઈએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

Rashmi Desai: રશ્મિના ફેન્સ તેની આ તસવીર જોયા બાદ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં રશ્મિનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. 

મનોરંજન ડેસ્ક: ૨૧ જુલાઈ: Rashmi Desai: ટીવી પર આમ તો અનેક સુંદર ચહેરાઓ છે. પણ રશ્મિ દેસાઈ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. અન્ય સેલેબ્રિટીની જેમ તે પણ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ત્યારે હાલમાં રશ્મિએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

Rashmi Desai

Private school inspiring decision: મલાડની આ ખાનગી શાળાએ એક વર્ષની સંપૂર્ણ ફી જતી કરી,જાણો વિગત

આ તસવીરોમાં સ્ટનર વ્હાઇટ લુકમાં તે ખૂબ સુંદર લાગી રહી છે અને ફોટોશૂટની તસવીરો નેટિઝન્સને દિવાના બનાવી રહી છે.  રશ્મિના ફેન્સ તેની આ તસવીર જોયા બાદ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં રશ્મિનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. 

Rashmi Desai
Rashmi Desai
Rashmi Desai
Rashami Desai Hot

રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજર આવી ચુકી છે.

Whatsapp Join Banner Guj