5 Bjp councellor resigns in sojitra: સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરે એકસાથે રાજીનામા આપ્યા

5 Bjp councellor resigns in sojitra: સોજીત્રામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કાઉન્સિલરોની નારાજગી સામે આવી

આણંદ, 12 સપ્ટેમ્બરઃ 5 Bjp councellor resigns in sojitra: સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરો દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. સંગઠનનાં હોદ્દેદારો દ્વારા બદનામ કરાતા હોવાનું કારણ આપીને રાજીનામા આપવામાં આવ્યાં છે. સોજીત્રામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કાઉન્સિલરોની નારાજ સામે આવી છે. જેથી ભાજપના 5 સભ્યોએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપ્યાં.

ભાજપમાંથી રાજીનામાં આપનાર સભ્યો

  • કોકિલાબેન લક્ષ્મણભાઇ, વોર્ડ-5 
  • રાહુલભાઈ અશોકભાઈ, વોર્ડ નં-2
  • જીગ્નેશભાઈ પટેલ, વોર્ડ નં-4
  • ઉન્નતિબેન ધર્મેશભાઈ રાણા, વોર્ડ-3
  • કલ્પનાબેન મકવાણા, વોર્ડ-1ના કાઉન્સિલરઅને પાલિકાના ઉપપ્રમુખ

આ પણ વાંચોઃ high profile liquor party: આણંદના ફાર્મહાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં મોટા ઘરની 10 યુવતીઓ દારૂ પીતી પકડાઇ

આ પણ વાંચોઃ Next 3days Heavy Rain in Gujarat: હજી અગામી 3 દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Gujarati banner 01