CM meet governor on news year

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી

CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી

ગાંધીનગર, ૦૮ નવેમ્બર: CM meet Governor: ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ એ વિક્રમ સંવત 2078 ના નૂતન વર્ષ ની શુભકામનાઓ નું પરસ્પર આદાન પ્રદાન કર્યું હતું અને આ નવા વર્ષમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસ ના નવા સીમા ચિન્હો પાર કરે તથા આત્મનિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારતની નેમ જન સહયોગ થી પાર પાડનારૂ વર્ષ બને તેવી મંગલ કામનાઓ કરી હતી.

CM meet Governor

આ પણ વાંચો…Pakistani marines fire: ગુજરાતમાં પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર ફાયરિંગ કરતા એક માછીમારનું મોત- વાંચો વધુ વિગત

Whatsapp Join Banner Guj