Jodhpur express: સાબરમતી અને પાલનપુરથી જોધપુર સ્પેશિયલ, મેઇલ એક્સપ્રેસના ભાડા સાથે ચાલશે

Train passenger edited 1

Jodhpur express: 10 એપ્રિલથી સાબરમતી – જોધપુર અને પાલનપુર – જોધપુર સ્પેશિયલ, મેઇલ એક્સપ્રેસના ભાડા સાથે ચાલશે

Whatsapp Join Banner Guj

અમદાવાદ , ૦૯ એપ્રિલ: ટ્રેન નંબર 04821/04822 જોધપુર – સાબરમતી – જોધપુર સ્પેશિયલ અને ટ્રેન નંબર 04893/04894 જોધપુર – પાલનપુર – જોધપુર સ્પેશિયલ ટ્રેન 10 એપ્રિલ 2021 થી મેઇલ એક્સપ્રેસ સમાન ભાડા સાથે ચાલશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…આજથી IPL 2021 શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે