train 8

Memu trains canceled: આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે મેમુ ટ્રેનો રદ રહેશે.

Memu trains canceled: આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

વડોદરા, 19 મે: Memu trains canceled: પશ્ચિમ રેલવે ના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ ને કારણે બ્લોકને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

  1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 20મી મે થી 4 જૂન સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 20મી મેથી 4 જૂન સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.

આ પણ વાંચો:- Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો