Sabarmati Express Train Cancelled: સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે, જાણો વિસ્તારે…

Sabarmati Express Train Cancelled: જેઠી-ચિત્રાસણી સ્ટેશનો વચ્ચે ટેકનિકલ કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ Sabarmati Express Train Cancelled: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનના મદાર-પાલનપુર સેક્શનમાં જેઠી-ચિત્રાસણી સ્ટેશનો વચ્ચે ટેકનિકલ કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

  • 26 ડિસેમ્બરના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  • 25 ડિસેમ્બરના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

આ પણ વાંચો… Dakshin Bharat Darshan Yatra: IRCTC ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ચલાવી રહી છે દક્ષિણ ભારત દર્શન યાત્રા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો