Bhachau station

Stoppage Bhachau station: 01 ઓક્ટોબરથી ગાંધીધામ-પુરી સ્પેશિયલ ટ્રેન ભચાઉ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ , ૩૦ સપ્ટેમ્બર: Stoppage Bhachau station: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-પુરી સ્પેશિયલ ટ્રેનને 01 ઓક્ટોબર 2021 થી ભચાઉ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેની વિગત નીચે મુજબ છે:-

Stoppage Bhachau station: ટ્રેન નંબર 02973 ગાંધીધામ-પુરી સ્પેશિયલનો ભચાઉ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14:17/14:19 વાગ્યે રહેશે અને ટ્રેન નંબર 02974 પુરી-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનનો ભચાઉ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04:26/04:28 વાગ્યે રહેશે.

આ પણ વાંચો…Pavan khera alligation on gujarat gov: ડ્રગ્સના વ્યાપાર કારોબારને રોકવામાં ભાજપ સરકારની નિષ્ફળતાનો ભોગ દેશના યુવાન બની રહ્યો છે: પવન ખેરા

Whatsapp Join Banner Guj