Jamnagar bjp 2

Enlightened Citizen Convention: જામનગરમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું…

Enlightened Citizen Convention: જામનગરમાં ભાજપ દ્વારા આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય ઉપર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું…

અહેવાલ: જગત રાવલ
જામનગર, 13 ફેબ્રુઆરી
: Enlightened Citizen Convention: રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ તેમજ ભાજપના પ્રદેશ આગેવાન નરેશ કેલા એ કેન્દ્રીય બજેટ અંગે અનેક છણાવટ કરી હતી,

બજેટમાં ખાસ ખેડૂતો અને નાના ઉદ્યોગકારો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ નવી યુનિવર્સિટીઓ, ટીવી ચેનલો દ્વારા શિક્ષણ અને રોડ રસ્તાઓ દ્વારા દેશને જોડી રાખવાની વ્યવસ્થા કરવામાં આવ્યું છે.તેમ પંચાયત મંત્રી મેરજા એ જણાવ્યું હતું…

Enlightened Citizen Convention

આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા શહેર ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, ચેમ્બર, વેપારી મહા મંડળ, કો ઓપેટીવ બેંક ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Government gives relief to housewives: મોદી સરકારે ગૃહિણીઓને આપી રાહત, વાંચો વિગત

Gujarati banner 01