141 The amount of water in the demo decreased

141 The amount of water in the demo decreased: સૌરાષ્ટ્રના 141 ડેમોની અંદર પાણીની કિલ્લત ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો

141 The amount of water in the demo decreased: મોરબી જિલ્લાની અંદર 25 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 થી 20 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે.

મોરબી, 03 જૂનઃ 141 The amount of water in the demo decreased: સૌરાષ્ટ્રના 141 ડેમો છે પરંતુ ઉનાળામાં છાસવારે આ પરિસ્થિત સર્જાઈ રહી છે. ત્યારે અવાર પાણીનો જથ્થો આ સિઝનમાં ખૂટી રહ્યો છે. અત્યારે ડેમોની અંદર 27 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.   મોટાભાગના ડેમો ખાલી થઈ રહ્યા છે સૌથી ઓછો જથ્થો દ્વારકા જિલ્લાના જળાશયમાં છે દેવભૂમિ દ્વારકામાં 12 ટકા જેટલું જ પાણી છે. જો વરસાદ ખેંચાય તો મોટી સમસ્યા થઈ શકે છે.

મોટાભાગના ડેમ ખાલીખમ થઈ રહ્યા છે. લ સિંચાઇ વિભાગે કેટલીક માહિતી આપી હતી. મોરબી જિલ્લાની અંદર 25 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 થી 20 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે.  

આ પણ વાંચોઃ High Protein Dosa: ઘરે જ બનાવો હાઈ પ્રોટીન ઢોસા, આ રહી રેસીપી

ખાસ કરીને આવર નવાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ના ડેમો ખાલી થવાની પરિસ્થિતિ નિર્માણ થઇ છે, ત્યારે બીજી બાજુ બનાસકાંઠા સહિતના વિસ્તારોની અંદર પશુપાલકો ખેડૂતો દ્વારા પાણીની માંગને લઇને રેલીઓ પણ કરવામાં આવી રહી છે.

અગાઉ સરકાર દ્વારા નર્મદાનું પાણી સતત દસ દિવસ છોડવામાં આવ્યું હતું ત્યારે કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ આ પાણી પહોંચ્યું નથી ત્યારે બનાસકાંઠામાં પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોએ અગાઉ બાઇક રેલી પણ કાઢી હતી ત્યારે અવારનવાર આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો વિવિધ વિસ્તારોમાં ઉત્પન્ન થતા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહયું છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ New startup venture: એન્જિનિયર થી ઉદ્યોગસાહસિક બનવાની એક નવીન સફર, વાંચો ‘એનફોકસ ટેકનોલોજીસ’ નામના સ્ટાર્ટઅપ વેંચર વિશે

Gujarati banner 01