05ab786c 7f59 4b59 a139 26452ed3f058

AAP jamnagar: જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો અને ગ્રેડ પે વધારા અંગે કરવામાં આવ્યું ધારણા પ્રદર્શન

AAP jamnagar: પોલીસ ના પ્રશ્નો અને ગ્રેડ પે વધારા અંગેની માંગણી નાં પ્રશ્નો તેમજ બીજા અન્ય પ્રશ્નો ને ધ્યાને લઇ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું

જામનગર, 28 ઓક્ટોબરઃ AAP jamnagar: જામનગરમાં ગુજરાત પોલીસ ના પ્રશ્નો અને ગ્રેડ પે વધારા અંગેની માંગણી નાં પ્રશ્નો તેમજ બીજા અન્ય પ્રશ્નો ને ધ્યાને લઇ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં પોલીસને ટાર્ગેટ આપવાનું બંધ કરો.

પોલીસ ની બદલીમાં દખલગીરી રાજકીય બંધ કરો વગેરે ના નારા સાથે આમ આદમી પાર્ટી(AAP jamnagar) ક લાલબંગલા સર્કલ ખાતે ધરણા કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી દુર્ગેશભાઇ ગ ડલી ગ જામનગર શહેર આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશભાઈ દોંગા ઉપ પ્રમુખ આશિષભાઈ સોજીત્રા પ્રવીણભાઈ ચણીયારા મીડિયા કોઓર્ડીનેટર નિલેશભાઈ ખાખરીયા યુવા પ્રમુખ શહેર ઢોલ ભાઈ ઝાલા યુવા પ્રમુખ જિલ્લા મયુર ભાઈ ચાવડા શહેર યુવા પ્રમુખ નીતીનભાઇ મુંગરા ઓ તો લના ઈકબાલ ભાઈ વોર્ડ પ્રમુખ અરવિંદભાઈ શુક્લા શહેર મહિલા મંત્રી જેતુન બેન આઇપીએલના જીગ્નેશભાઈ ખજુરીયા યુવા શહેર મંત્રી ઇરફાન ભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા મેહુલ ભાઈ પટેલ વોર્ડ નંબર 1 ના પ્રમુખ સુલેમાનભાઈ ભરતભાઈ અકબરી વોર્ડ નંબર 15 પ્રમુખ વસંતભાઇ તેમજ કાર્યકર્તા મિત્રો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Blast in car: ભરૂચની નર્મદા ચોકડી પાસે ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj