accident 1

Accident case: અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા

Accident case: વડોદરાના ગવાસદ ગામ નજીક બે ટ્રકો સામસામે અથડાતા એકનું મોત લુણાવાડા પાસેના કોસિયા ખાતે ટ્રક-બાઇક વચ્ચેના અકસ્માતમાં 4ના મોત

અમદાવાદ, 29 મેઃ Accident case: અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાતા દંપતિનું મોત વડોદરાના ગવાસદ ગામ નજીક બે ટ્રકો સામસામે અથડાતા એકનું મોત લુણાવાડા પાસેના કોસિયા ખાતે ટ્રક-બાઇક વચ્ચેના અકસ્માતમાં 4ના મોત અમદાવાદના સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે.

શહેરના સોલા બ્રિજ પર એક કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થતા એક દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.દંપતિ બ્રિજ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત કારની જોરદાર ટક્કરના કારણે એક્ટિવા પર સવાર દંપતિ ધડામ દઇને બ્રિજ પરથી નીચે પટકાતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જો કે, આ ઘટના બનતાની સાથે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતાં. બાદમાં પોલીસને આ મામલે જાણ કરાતા પોલીસ પણ આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચોઃ Corona cases in ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ડબલ ડિજિટમાં નોંધાયા, 18 કેસો નોંધાયા

આ પણ વાંચોઃ Black Ticket marketing: અમદાવાદમાં IPL ક્રિકેટમાં ટિકિટોની કાળાબજારી કરનારની ખેર નહીં, પોલીસે 17 ટીમો બનાવી, રાખશે ચાંપતી નજર

Gujarati banner 01