Accident

Accident on Chotila highway: ચોટીલાથી રાજકોટ આવી રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત નીપજ્યા

Accident on Chotila highway : ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો

whatsapp banner

રાજકોટ, 26 માર્ચઃ Accident on Chotila highway: ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતક વિજય બાવળીયા, પાયલ મકવાણા અને ગીતા મિયાત્રાનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ UNESCO Adds Garba To Cultural Heritage List: સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં ગુજરાતના ગરબા સામેલ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Remove Holi Colour from Nails: ધૂળેટી રમતા નખમાં લાગેલા રંગ નથી નીકળતા, તો આ ટિપ્સ અપનાવો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો