રાજ્યની ખબર અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી Input Team January 15, 2021 અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી પોલીસે ૨૦ હજારના ડીજે જપ્ત કર્યા ખાડિયા ના લાલાભાઈ ની પોળનો બનાવ