125 Passenger corona positive

Ahmedabad Corona Breaking: અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 6 નવા મામલા નોંધાયા

Ahmedabad Corona Breaking: ચાર પુરુષ અને બે મહિલા દર્દી કોરોના સંક્રમિત મળી આવ્યા

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ Ahmedabad Corona Breaking: ભારતમાં ફરી એકવાર કોરોનાએ તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં કોરોનાના વધુ 6 દર્દીઓ નોંધાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચાર પુરુષ અને બે મહિલા દર્દી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવરંગપુરા, બોડકદેવ અને થલતેજમાં દર્દીઓ નોંધાયા છે. તમામ દર્દીઓની તબિયત હાલ સ્થિર છે અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો… Sakshi Malik Resign: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીને કહ્યું અલવિદા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો